કેરલાનું ખ્રિસ્તી કલા સ્વરૂપ, પોર્ટુગિઝ વસાહતીકરણ દરમિયાન, ઈ.સ. 16મી સદીની શરૂઆતમાં વિકસ્યું હતું અને યુરોપિયન ખ્રિસ્તી ચમત્કારિક નાટકોના ચોક્કસ લક્ષણો ધરાવે છે. ભૂતકાળમાં, ચવિટ્ટુનાટકમ ખુલ્લા રંગમંચ પર ભજવાતાં, જો કે કેટલીકવાર ચર્ચનો અંદરનો ભાગ પણ સ્થળ બનતું. ભાષા તમિલ અને મલયાલમમ બોલચાલનું મિશ્રણ છે.
Department of Tourism, Government of Kerala, Park View, Thiruvananthapuram, Kerala, India - 695 033
Phone: +91-471-2321132 Fax: +91-471-2322279.