Trade Media
     

અતિરપ્પલ્લી અને વાઝાચલ


સ્થળ : અતિરપ્પલ્લી, ત્રિશૂરથી 63 કિમી અને વાઝાચલ એ  ત્રિશૂરથી 68 કિમી દૂર છે.

અતિરપ્પલ્લી અને વાઝાચલ એ બંને જોવાલાયક અને પ્રસિદ્ધ જળધોધ છે, જે માત્ર 5 કિમી દૂર આવેલ શોલયાર વન રેન્જના કિનારે આવેલા છે. અતિરપ્પલ્લી ધોધ, 80 ફૂટ ઊંડે પડ્યા પછી ચલક્કુડી નદી સાથે જોડાય છે. વાઝાચલ એ ચલક્કુડી નદીનો ભાગ છે. બંને જળધોધ, તેમના શીતળ, ધૂમિલ જળ, હરિયાળા વન અને ખડકાળ પ્રદેશના પશ્ચાદ ભાગમાં પડે છે, જે પ્રવાસીઓ માટે ઝબકાવી દેતો અનુભવ છે.

અહીં પહોંચવા માટે:કોચિ અથવા ત્રિશુર નગરથી એક સારે ગાડી ચલાવી શકાય તેવો રસ્તો તમને અતિરપ્પલ્લી અને વાઝાચલ લઈ જાય છે.
  • સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન : ચલક્કુડી, લગભગ 30 કિમી દૂર છે.
  • સૌથી નજીકનું હવાઈ મથક : કોચિન આંતરરષ્ટ્રીય હવાઈમથક, ત્રિશૂરથી લગભગ 58 કિમી દૂર છે.


 
 
 
Photos
Photos
information
Souvenirs
 
     
Department of Tourism, Government of Kerala,
Park View, Thiruvananthapuram, Kerala, India - 695 033
Phone: +91-471-2321132 Fax: +91-471-2322279.

Tourist Information toll free No:1-800-425-4747
Tourist Alert Service No:9846300100
Email: info@keralatourism.org, deptour@keralatourism.org

All rights reserved © Kerala Tourism 1998. Copyright Terms of Use
Designed by Stark Communications, Hari & Das Design.
Developed & Maintained by Invis Multimedia