સ્થળ : કાસારગોડ જિલ્લામાં ચંદ્રપૂરમ નજીક પેરુમતિટ્ટા.
તેય્યમ, પેરુમતિટ્ટા તરવાડ ખાતે તેની પૂરી ભવ્યતા અને વિવિધતામાં કેરલાનું ચકિત કરી નાખતું કલા સ્વરૂપ જુઓ.
અહીં પહોંચવા માટે:
- સૌથી નજીકનું રેલ્વેસ્ટેશન : કાસરગોડ, લગભગ 26 કિમી દૂર છે.
- સૌથી નજીકનું હવાઈમથક : મેંગ્લોર, લગભગ 50 કિમી દૂર છે.