કેરલાનો ઈતિહાસ તેના વાણિજય સાથે ગાઢ રીતે સંકળાયેલો છે, જે તાજેતરના સમય સુધી મસાલાના વેપાર આસપાસ ફરે છે. ભારતનો મસાલાનો તટીય પ્રદેશ તરીકે જાણીતું પ્રાચિન કેરલા ગ્રીકો, રોમન, આરબો, ચાઈનીઝ, પોર્ટુગીઝ, ડચ, ફ્રેન્ચ અને બ્રિટિશ સહિત વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓ અને વેપારીઓના યજમાન તરીકે ભૂમિકા ભજવી હતી. મોટાભાગના તમામ લોકો આ ભૂમિ પર કોઈક કે અન્ય સ્વરૂપે સાહિત્ય, રસોઈ, સ્થાપત્યમાં પોતાની છાપ છોડી છે.
Department of Tourism, Government of Kerala, Park View, Thiruvananthapuram, Kerala, India - 695 033
Phone: +91-471-2321132 Fax: +91-471-2322279.