વર્ષ દરમિયાન ખુશનુમા અને સમઘાત હવામાન સાથે કેરલાનો દરિયાકાંઠો તેની પૂરી લંબાઈ સુધી જાય છે અને પશ્ચિમી ઘાટ, ઉત્તરમાંથી આવતા સૂકા પવનોની સામે રક્ષાત્મક અવરોધ ઊભો કરે છે. ચોમાસુ (જૂન-સપ્ટેમ્બર અને ઓક્ટોબર-નવેમ્બર) તથા ઉનાળો (ફેબ્રુઆરી-મે) એવી ઋતુઓ છે, જેનો અહીં સ્પષ્ટ અનુભવ થાય છે, જ્યારે શિયાળામાં ઉષ્ણતામાનમાં સામાન્ય 28-32° સે. રેન્જમાં માત્ર સહેજ ઘટાડો થાય છે.
Department of Tourism, Government of Kerala, Park View, Thiruvananthapuram, Kerala, India - 695 033
Phone: +91-471-2321132 Fax: +91-471-2322279.