આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન્ઝ પેઇન્ટિંગ સ્પર્ધા 2018
ક્લિન્ટની યાદમાં
Picture of Edmund Thomas Clint

કેવી રીતે સહભાગી થવું


 1. વિશ્વના કોઇપણ ભાગમાંથી (01.09.2002ના દિવસે અથવા તે પછી અને e 01.09.2014ના દિવસે અથવા પછી જન્મેલા)આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.
 2. આ પેઇન્ટિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઇ ફી નથી.
 3. કારણ કે આ બાળકો માટે છે (4-16 વર્ષ), વાલી અથવા ગાર્ડિયને તેમના વતી રજીસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરવું જોઇએ.
 4. રજીસ્ટ્રેશન કરવા પર, રજીસ્ટર કરવાવાળાને ઈમેઈલ પર વેરિફિકેશન મળશે.
 5. જેવું રજીસ્ટ્રેશન કરનાર વેરિફિકેશન કોડ પર ક્લિક કરે, રજીસ્ટ્રેશન પૂર્ણ થશે.
 6. પેઇન્ટિંગ સ્પર્ધાની થીમ 'કેરળ'. છે. સહભાગી કેરળના કોઇપણ પાસાનું ચિત્ર કરી શકે છે.
 7. પેઈન્ટિંગ બ્રશ અને રંગ વડે પેપર પર હાથથી બનાવેલ હોવું જોઇએ. સહભાગી તેમની પસંદનો કોઇપણ રંગનો પ્રકારનો ઉપયોગ કરી શકે છે. (વોટર કલર, ક્રેયન્સ, વગેરે).
 8. એક વખત ચિત્ર પૂર્ણ થાય પછી, ગાર્ડિયન અથવા વાલી કેરળ પ્રવાસનની વેબસાઇટના પેઇજ પર લોગઈન કરો અને તમારા પેઈન્ટીંગની સ્કેન કરેલ છબી સબમિટ કરો. પેઇન્ટિંગની સાઇઝ 5 એમબીથી વધુ ન હોવી જોઇએ.
 9. એન્ટ્રીના સબમિશન માટેની છેલ્લી તારીખ છે 31મી જાન્યુઆરી 2019.
 10. એન્ટ્રી કરનાર એક જ વખત રજીસ્ટર કરી શકે છે પરંતુ તે/તેણી એક એન્ટ્રી કરતાં વધુ સબમિટ કરી શકે છે, જો તેઓ આમ ઇચ્છે, જે મહત્તમ પાંચ સુધી હોય શકે છે. આમછતાં, એક એન્ટ્રી કરનારએ એક જ લોગઈન આઈડી હેઠળ બધી એન્ટ્રીઓ સબમીટ કરાવી જોઇએ.
 11. જો કાનુની ગાર્ડિયન અથવા વાલી એક કરતાં વધુ એન્ટ્રી કરનારને રજીસ્ટર કરવા માંગે છે, તે અલગ અલગ ઇમેઈલ આઇડી સાથે રજીસ્ટર થવા જોઇએ. બીજા શબ્દોમાં કહીએ, એક ઈમેઈલ આઈડીથી માત્ર એક જ એન્ટ્રી કરનાર રજીસ્ટર કરી શકશે.

હમણાં રજીસ્ટર લરો