Trade Media
     

એક નજર

 
કેરલા પ્રજાસત્તાક ભારતનું રાજ્ય છે, જેમાં 14 જિલ્લા અથવા વહીવટી વિભાગો આવેલા છે. તેના મુખ્ય શહેરો તિરુવનંતપુરમ, કોચિ, અને કોઝિકોડે છે. રાજ્યમાં ત્રણ હવાઈ મથકો છે, જે આંતરરાષ્ટ્રીય અને સ્વદેશી જોડાણો ધરાવે છે.

અહીંયા કેરલા વિષે કેટલીક ત્વરિત માહિતી આપી છે, જે રાજ્યની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે ઉપયોગી થશે. :
 
i. સ્થળ : ભારતનો દક્ષિણ-પશ્ચિમ છેડો
ii. વિસ્તાર : 38,863 ચો.કિલોમીટર
iii. વસ્તી : 31,84,1374
iv. પાટનગર : તિરુવનંતપુરમ (ત્રિવેન્દ્રમ)
v. ભાષા : મલયાલમ, અંગ્રેજી વ્યાપકપણે બોલાય છે
vi. ધર્મ : હિંદુત્વ, ખ્રિસ્તી, ઇસ્લામ
vii. સમય : GMT+5:30
viii.ચલણ : ભારતીય રૂપિયા
ix. હવામાન : ઉષ્ણકટિબંધીય
x. ઉનાળો : ફેબ્રુઆરી - મે (24-33° સે.)
xi. ચોમાસુ : જુન - ઓગષ્ટ (22-28° સે.)
ઓક્ટોબર - નવેમ્બર
xii.શિયાળો : નવેમ્બર - જાન્યુઆરી (22-32° સે.)
 
 
     
કાસરગોડ    
કન્નૂર   કેન્નનૂર
વાયનાડ    
કોઝિકોડ   કેલિકટ
મલપ્પુરમ    
પાલક્કાડ   પાલઘાટ
ત્રિશૂર   ત્રિચૂર
એર્નાકૂલમ    
ઈડુક્કી    
કોટ્ટયમ    
આલાપ્પુઝા   એલ્લિપી
પત્તનંતિટ્ટા    
કોલ્લમ   ક્કિલોન
તિરુવનંતપુરમ   ત્રિવેન્દ્રમ
     
     
   
     
    પ્રાચિન નામ
તિરુવનંતપુરમ : ત્રિવેન્દ્રમ
કોચિ : કોચિન
કોઝિકોડ : કેલિકટ
     
     
   
 

તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક
ટેલિફોન : + 91 471 2501424

  • સ્વદેશી ઉડ્ડયનો (સીધી) : સ્થળથી/સ્થળ સુધી : દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, ચેન્નાઈ
  • આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો : (સીધી) : સ્થળથી/સ્થળ સુધી : કોલમ્બો, માલદીવ્સ, દુબઈ, શારજાહ, બહેરિન, દોહા, રસ-અલ-ખૈમાહ, કુવૈત, રિયાધ, ફુજાઇરા, સિંગાપોર 
  • એર ઈન્ડિયા ટેલિફોન : +91 471 2310310
  • ઇન્ડિયન એરલાઇન્સ ટેલિફોનટેલિ : +91 471 2318288
  • જેટ એરવેઝ ટે ટેલિફોનલિ : +91 471 2500710, 2500860
  • શ્રી લંકન એરલાઇન્સ ટેલિફોનટેલિ : +91 471 2471810
  • ગલ્ફ એર ટેલિફોનટેલિ : +91 471 2728003, 2501206
  • ઓમાન એરવેઝ ટેલિફોનટેલિ : +91 471 2728950
  • કુવૈત એરવેઝ ટેલિફોનટેલિ : +91 471 2720013
  • સાઉદી અરેબિયન એરલાઈન્સ ટેલિફોનટેલિ : +91 471 2723141
  • કતાર  એરવેઝ ટેલિફોનટેલિ : +91 471 3919091, 3919092
  • પેરામાઉન્ટ ટેલિફોનટેલિ : +91 99954 00003
  • કિંગફિશર ટેલિફોનટેલિ : +91 471 2508822
  • જેટલાઈટ ટેલિફોનટેલિ : +91 471 4010033

કોચિન આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (CIAL), નેદુંબસ્સેરી, ટેલિફોન : + 91 484 2610113
  • સ્વદેશી ઉડ્ડયનો (સીધી) : સ્થળથી/સ્થળ સુધી : મુંબઈ, ચેન્નાઈ, ગોવા, અગાથી, બેંગ્લોર
  • આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો (સીધી) : સ્થળથી/સ્થળ સુધી : શારજાહ, દુબઈ, અબુ ધાબી, ધહરાન, બેહરિન, રિયાધ, મસ્કત 
  • એર ઈન્ડિયા ટેલિફોનટેલિ : +91 484 2610050
  • ઈન્ડિયન એરલાઈન્સ ટેલિફોનટેલિ : +91 484 2371141
  • જેટ એરવેઝ ટેલિફોનટેલિ : +91 484 2610037
  • સાઉદી અરેબિયન એરલાઈન્સ ટેલિફોનટેલિ : +91 484 2352689
  • સિંગાપોર એરલાઈન્સ ટેલિફોનટેલિ : +91 484 2358131
  • કુવૈત એરવેઝ ટેલિફોનટેલિ : +91 484 2382576
  • શ્રી લંકન એરલાઈન્સ ટેલિફોનટેલિ : +91 484 2361263
  • એમિરાત્સ ટેલિફોનટેલિ : +91 484 40844444
  • કતાર એરવેઝ (કોલ સેન્ટર : 0124-4566000)
  • જેટલાઈટ ટેલિફોનટેલિ : +91 484 2611340
  • એર ડેક્કન ટેલિફોનટેલિ : +91 484 2610289
  • પેરામાઉન્ટ ટેલિફોનટેલિ : +91 484 2610404


કેલિકટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, કારિપુર ટેલિફોન : + 91 483 2710100

  • સ્વદેશી ઉડ્ડયનો (સીધી) : સ્થળથી/સ્થળ સુધી : મુંબઈ, ચેન્નાઈ, કોઈમ્બતુર
  • આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો (સીધી) : સ્થળથી/સ્થળ સુધી : શારજાહ, બહેરિન, દુબઈ, દોહા, રસ-અલ-ખૈમાહ, કુવૈત, રિયાધ, ફુજાઇરા
  • એરઈન્ડિયા ટેલિફોન : +91 483 2766669
  • ઈન્ડિયન એરલાઈન્સ ટેલિફોન : +91 483 276643
  • જેટ એરવેઝ ટેલિફોન : +91 483 2740052
     
   
 

હાઈ-વે પર પ્રવાસ કરતી વખતે + 91 98461 00100
ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે + 91 98462 00100

     
 
 
     
 


 

Photos
Photos
information
Souvenirs
 
     
Department of Tourism, Government of Kerala,
Park View, Thiruvananthapuram, Kerala, India - 695 033
Phone: +91-471-2321132 Fax: +91-471-2322279.

Tourist Information toll free No:1-800-425-4747
Tourist Alert Service No:9846300100
Email: info@keralatourism.org, deptour@keralatourism.org

All rights reserved © Kerala Tourism 1998. Copyright Terms of Use
Designed by Stark Communications, Hari & Das Design.
Developed & Maintained by Invis Multimedia