Pack up for Kerala
#
Play Button

મિત્રતાના લક્ષ્યો

જ્યારે જૂની યાદો તમને એ બધાની યાદ અપાવે છે જે તમે ગુમાવી રહ્યા છો, ત્યારે હવે સમય આવી ગયો છે કે તમે ઈશ્વરના પોતાના દેશમાં શ્રેસ્થ નવી યાદોનું સર્જન કરો. કેરળ માટે પેક અપ કરો અને આપણા દરિયાકિનારા, પર્વતો, બેકવોટર્સ અને જંગલોમાં ગુમાવેલા સમયની ભરપાઇ કરો.


#
Play Button

દંપતી લક્ષ્યો

જ્યારે જીવન એક નીરસ નિત્યક્રમમાં ગોઠવાઈ જાય અને તે જૂનો તણખો એ તો દૂરનું સ્વપ્ન હોય, ત્યારે પેકઅપ કરો અને કેરળ તરફ પ્રયાણ કરો. ઈશ્વરના પોતાના દેશના પર્વતો, બેકવોટર્સ, દરિયાકિનારા અને જંગલોમાં ગુમાવેલા સમયની ભરપાઇ કરો.


#
Play Button

કૌટુંબિક લક્ષ્યો

જ્યારે તમને ખ્યાલ આવે કે તમે અજાણતાં જ જીવનની કિંમતી પળોને જતી કરી દીધી છે, ત્યારે કેરળ માટે પેક અપ કરો. છેવટે, ખોવાયેલા સમયની ભરપાઈ કરવા માટે ઈશ્વરના પોતાના દેશના દરિયાકિનારા, પર્વતો, બેકવોટર્સ અને જંગલો કરતાં વધુ સારી જગ્યા બીજી કોઈ નથી.


ખોજ કરો