ગોડ્સ ઓન કન્ટ્રી (દેવોની પોતાની ભૂમિ)માં સ્વાગત
keralatourism.org

1 જાન્યુઆરી 2017 થી મુલાકાત: 8,190,307

1 જાન્યુઆરી 2007 થી મુલાકાત: 33,493,094

પહાડ

 

કેરલા તમારા માટે તેના વિવિધ પહાડો અને હિલ સ્ટેશન દ્વારા પ્રકૃતિની અજાયબીને મળવા માટે લાવે છે. કેરલામાં મોટા ભાગના આ સ્થળો ભવ્ય વેસ્ટર્ન ઘાટના પવન આવતા હોય તે દિશામાં આવેલા છે. કેરલાના પ્રચુર ધુમ્મ્સથી આચ્છાદિત હિલ સ્ટેશનની લાંબી શ્રૃંખલાને માણો અને  વિવિધ પ્લાન્ટેશન, વન્ય જીવન, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ અંગે વધુ જાણો જે આ અનુભવના અભિન્ન ભાગનો સમાવેશ કરે છે.

District Tourism Promotion Councils KTDC BRDC Sargaalaya SIHMK Responsible Tourism Tourfed KITTS Adventure Tourism Muziris Heritage KTIL GKSF

ટોલ ફ્રી નં.: 1-800-425-4747 (માત્ર ભારતની અંદર)

પ્રવાસન વિભાગ, કેરલા સરકાર, પાર્ક વ્યૂ, થિરુવનંથપુરમ, કેરલા, ભારત - 695 033