આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન્ઝ પેઇન્ટિંગ સ્પર્ધા 2018
ક્લિન્ટની યાદમાં
Picture of Edmund Thomas Clint

ખૂબ જ સરસ ઇનામો તમારી રાહ જોઇ રહ્યા છે!


તમારા બાળક દ્વારા જીતવામાં આવેલ વેકેશન પ્રવાસ જવાનું કેવું લાગે છે?

સાંભળીને આનંદ થયો! નહિ? અહિં તમારા હંમેશના મનપસંદ સ્થળ ’ભગવાનના પોતાના દેશ – કેરળ’ ની પાંચ રાત્રિનો પ્રવાસ જીતવાની તક તમારા બાળકને રંગવાની તક આપીને મેળવો.  

ક્લિન્ટની યાદમાં આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન્ઝ પેઇન્ટિંગ સ્પર્ધા બધા ભાગ્યશાળી વિજેતાઓને ખૂબ જ સરસ ઈનામો જીતવાની તક આપે છે.

ઇનામોને વિભાજીત કરવામાં આવ્યા છે પાંચ શ્રેણીમાં:

વિશ્વના કોઇપણ ભાગ માંથી કેરળનો એક પ્રવાસ!

10 વિજેતાઓ

વિશ્વભરમાંથી 10 વિજેતાઓ, ભારત બહારનાને કેરળમાં પાંચ રાતનો પારિવારિક પ્રવાસ જીતવાની તક મળે છે. વિજેતા પોતાની સાથે બે સભ્યોને સાથે રાખી શકે છે.

શાંતિપૂર્ણ ભૂમિ પર આનંદદાયક પારિવારિક પ્રવાસ માટે તૈયાર રહો!

20 વિજેતાઓ

વિદેશમાંથી બીજા 20 વિજેતાઓને યાદગિરી ઈનામો.

ભારતમાંથી કોઇપણ જગ્યાએથી કેરળનો પ્રવાસ!

5 વિજેતાઓ

ભારતમાંથી 5 વિજેતાઓને પાંચ રાતનો કેરળનો પરિવારિક પ્રવાસ જીતવાની તક. વિજેતાઓ પોતાની સાથે બે સભ્યોને રાખી શકે છે.

આપણા દેશમાં સૌથી સુંદર રાજ્યોમાંના એકમાં તમારા પરિવાર સાથે થોડા દિવસો ગાળવાથી વધુ ઉત્તેજક શું હોઈ શકે છે?!

25 વિજેતાઓ

ભારતમાંથી બીજા 25 વિજેતાઓને રૂ. 10, 000/- પ્રત્યેકનું રોકડ ઇનામ.

કેરળમાંથી સહભાગીઓ માટે ખૂબ જ સરસ ઈનામો!

40 વિજેતાઓ

કેરળ માંથી ખાસ રોકડ ઇનામો જીતવા માટે સહભાગીઓ રાહ જોઇ રહ્યા છે!

કેરળમાંથી 40 વિજેતાઓને રૂ. 10, 000/- પ્રત્યેકનું રોકડ ઇનામ.

ભારત બહારના પ્રમોટર્સ

5 વિજેતાઓ

ભારત બહારથી પાંચ પ્રમોટરો કે જેઓ કોન્ટેસ્ટમાં મહત્તમ એન્ટ્રીઓ લાવશે તેઓ કેરળમાં મુલાકાત માટે પાંચ દિવસીય પેકેજ જીતશે.

ભારતમાંથી પ્રમોટર્સ (કેરળની બહાર)

5 વિજેતાઓ

ભારતમાંથી પરંતુ કેરળની બહારના પાંચ પ્રમોટરો કે જેઓ કોન્ટેસ્ટમાં મહત્તમ એન્ટ્રીઓ લાવશે તેઓ કેરળમાં મુલાકાત માટે પાંચ દિવસીય પેકેજ જીતશે.કુલ 110 વિજેતાઓ!!

15 વિજેતાઓ કેરળની પારિવારિક પ્રવાસ જીતવાની તક છે!

10 વિજેતાઓ માટે સોલો ટ્રીપ્સ!


રજીસ્ટર આજેજ કરો! સૌથી મોટી ઓનલાઈન પેઇન્ટિંગ સ્પર્ધા માટે.