સ્થળો

 

કેરલામાં ઘણાં બધા પર્યટક સ્થળો આવેલા છે જેમાં કોઇપણ યાત્રીને રસ પડશે. તેના મનોરમ્ય સ્થાનો અને કુદરતી સુંદરતા માટે પ્રખ્યાત, કેરલા તેના પહાડ, બેકવોટર, બીચ, પાણીના ધોધ અને વન્ય જીવન સાથે કોઇપણ પ્રકૃતિ પ્રેમીને પ્રસન્ન કરશે તેવી ખાતરી છે. રાજ્ય સમૃદ્ધ વિરાસત અને સંપન્ન સંસ્કૃતિ પણ ધરાવે છે જેને કોઇપણ વ્યક્તિ વિવિધ કિલ્લાઓ, મહેલો, મ્યુઝિયમ, સ્મારકો અને ધાર્મિક સ્થળોની મુલાકાત લઇને વધુ જાણી શકે છે. કુદરતી અને માનવ નિર્મિત ઝલક તમારી દરેક ક્ષણે રાહ જુવે છે.

District Tourism Promotion Councils KTDC Thenmala Ecotourism Promotion Society BRDC Sargaalaya SIHMK Responsible Tourism Tourfed KITTS Adventure Tourism Muziris Heritage KTIL

ટોલ ફ્રી નં.: 1-800-425-4747 (માત્ર ભારતની અંદર)

પ્રવાસન વિભાગ, કેરલા સરકાર, પાર્ક વ્યૂ, થિરુવનંથપુરમ, કેરલા, ભારત - 695 033
ફોન: +91 471 2321132, ફેક્સ: +91 471 2322279, ઇ-મેઇલ: info@keralatourism.org.
તમામ અધિકાર અબાધિત © કેરલા પ્રવાસન 2017. કોપીરાઇટ | વપરાશની શરતો. ઇન્વિસ મલ્ટિમીડિયા દ્વારા બનાવેલ અને જાળવેલ.