અહીં કરવા જેવી બાબતો

 

Walk through the woods

Walk through the woods

Explore the ecotourism possibilities of Kerala developed by Kerala Forest Department with the active support and involvement of the local community. To know the details follow the link www.kfdcecotourism.com

Ayurveda Rejuvenation

આયુર્વેદ

લગભગ ૫૦૦૦ વર્ષ પહેલાં ભારતની આદ્યાત્મિક ભૂમિમાં ઉત્પતિ થયેલ, આયુર્વેદ વિશ્વમાં સૌથી જુનું આરોગ્ય સંભાળ તંત્ર છે અને તે દવા તથા તત્ત્વજ્ઞાનના ગહન વિચારોને સંયોજે છે.

Houseboat cruise

હાઉસબોટ ક્રૂઝનો

હાઉસબોટની સફર અંગે ખરેખર આશ્ચર્યજનક બાબત એ છે કે પ્રવાસી અપ્રભાવિત રમણીય દ્રશ્ય જોઇ શકે છે અને હાઉસબોટમાંથી તમે સફર કરી રહ્યા હોય તે દરમિયાન આરામદાયક રીતે કેરલાના ગ્રામ્ય વિસ્તારમાં જઇ શકો છો. વધુ માહિતી માટે કૃપયા DTPC નો સંપર્ક કરો.

Village Life Experience

Village Life Experience

A symphony composed on the strings of beauty and a land endowed with a myriad of boons and bounties, the rural life in Kerala, untouched by the mighty hands of industrialization and much of the repulsive transformation of urban sophistication, offers a taste of delight to travellers. For more click here.

Vibrant Festivals of Kerala

કેરળના વાઈબ્રન્ટ તહેવારો

ગોડ્સ ઓન કન્ટ્રી (દેવોની પોતાની ભૂમિ) માં તહેવારો સાચી ઉજવણી છે; આ એવા પ્રસંગો છે જેમાં કેરલાની સાદી જીવનશૈલી પર તેની ભવ્યતા છવાઈ જાય છે. તે પછી ઓણમનો રાજ્ય તહેવાર કે સ્થાનિક સ્થળે પૂજા-પાઠ હોય, નવા પોશાક અને ભપકાદાર મિજબાનીઓ આની ઉજવણી માટે અચૂક હોય છે.

Sadya

સદ્યા

Sadya is an elaborate mouth-watering feast of Kerala, usually served on a banana leaf with the number of side dishes ranging from 16 to 60. When you are in Kerala, if you wish to taste it, please contact your tour operators and experience a delicious Sadya!

District Tourism Promotion Councils KTDC Thenmala Ecotourism Promotion Society BRDC Sargaalaya SIHMK Responsible Tourism Mission KITTS Adventure Tourism Muziris Heritage

ટોલ ફ્રી નં.: 1-800-425-4747 (માત્ર ભારતની અંદર)

પ્રવાસન વિભાગ, કેરલા સરકાર, પાર્ક વ્યૂ, થિરુવનંથપુરમ, કેરલા, ભારત - 695 033
ફોન: +91 471 2321132, ફેક્સ: +91 471 2322279, ઇ-મેઇલ: info@keralatourism.org.
તમામ અધિકાર અબાધિત © કેરલા પ્રવાસન 2020. કોપીરાઇટ | વપરાશની શરતો | કૂકી નીતિ | અમારો સંપર્ક કરો.
ઇન્વિસ મલ્ટિમીડિયા દ્વારા બનાવેલ અને જાળવેલ..

×
This wesbite is also available in English language. Visit Close