COVID-19

કેરળનો અનુભવ કરો

ગોલ્ડન બીચીસ, નીલમણિ બેકવોટર્સ, ઉચ્ચ પર્વતમાળાઓ, શક્તિશાળી કલાના સ્વરૂપો... ઘણી બધી પસંદગીઓ છે અને એટલીજ અદ્દભૂતતા કે જે તમારી કેરળમાં રાહ જૂએ છે. આવો અને ઘરે “યાદો” લઈ જાવો, એક લાગણી કે જે જીવન જીવવાનું સાર્થક બનાવે છે.

કેરલામાં કરવાની બાબતો

કેરળમાં જયારે તમે બધુ જવા દો છો. સુસ્ત બેકવોટર તમારી શાંતિ બનાવે છે અને ગામડાંના લોકગીતો તમારા હ્રદયની ગતિ વધારે છે. જંગલોના અવાજને તમારામાંના જંગલીપણાને જાગૃત કરવા દો. બાથ હાથીઓ. દૂરસ્થ ઉત્સવો કે જે તમારી આત્મા પર છાપ છોડી જાય છે. સ્વાદો દ્વારા મૂસાફરીમાં સ્વાદની મજા માણો કે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. રાત્રે અને વહેલી સવારે વૂડ્સમાં કેમ્પ કુદરતની સિમ્ફની સંભળાવી જાગતા રાખે છે. લાંબી ભૂલી ગયેલા પ્રવાસીઓની વાર્તાઓ સાથે પર્વતોના ઝાકળને તમને જગાડવા દો...


શું થઈ રહ્યુ છે

કેરળ આખા વર્ષ દરમિયાન કાર્યક્રમ અને તહેવારોની ઉજવણી કરે છે આથી શું ચાલી રહ્યુ છે તેની નોંધ રાખો અને જયાં તમારી સંપૂર્ણ મુસાફરીનો આનંદ માણવા માટે સક્ષમ બનો. કોચી મુઝિરિસ બેનેનલ જેવા સાંસ્કૃતિક મેળાઓથી લઈને કેરળની સુપ્રસિદ્ધ બોટ રેસ અને અન્ય  ધાર્મિક તહેવારો અને ઉજવણી, જેની યાદી સમાપ્ત થતી નથી


અમારા વિડીઓ મેળવો

ઇશ્વરનો પોતાનો દેશ તમને શું પ્રદાન કરે છે. અદ્દભૂતતા સભર રહો.

ટોચના જોવાલાયક સ્થળો

એક ઉષ્ણકટિબંધીય સ્વર્ગ જ્યાં શાંત પાણીમાં તમે બોટ ચલાવી શકો છો, ખીણપ્રદેશના પશ્ચિમ ઘાટની યાત્રા કરી શકો, હિલ સ્ટેશનો માં ઝાકળનો પીછો કરી શકો , પ્રાકૃતિક કુદરત અને આયુર્વેદિક સારવાર સાથે કાયાકલ્પ કરી શકો, ખરાબન થયેલ બીચ પર આનંદ કરી શકો અને ઘણુ બધુ. કેરળ માત્ર એક સ્થળ નથી; તે અનુભવોની ગાથા છે!


તમારા પ્રવાસનું આયોજન કરો

આપણે જાણીએ છીએ કે સફરની આયોજનનો બોજ કેટલો મોટો હોઈ શકે છે. સેંકડો વસ્તુઓમાંથી પસાર થવું પડે છે, ચકાસો અને ફરીથી ચકાસો. ખાસકરીને,  કેરળ તરીકેના વિકલ્પો પસંદ કરવામાં  આવે છે, શ્રેષ્ઠ આયોજકો પણ દ્વિધામાં મૂકાઇ જવાની શક્યતા છે. આથી તમે અહીં છો, એક જ સ્થળ કે જે તમારી સફરને આનંદમય બનાવશે. આવો, તમારા જીવનની શ્રેષ્ઠ રજા માણો! 


અમારી સામાજીક ચેનલો સાથે જોડાવ

District Tourism Promotion Councils KTDC Thenmala Ecotourism Promotion Society BRDC Sargaalaya SIHMK Responsible Tourism Tourfed KITTS Adventure Tourism Muziris Heritage KTIL

ટોલ ફ્રી નં.: 1-800-425-4747 (માત્ર ભારતની અંદર)

પ્રવાસન વિભાગ, કેરલા સરકાર, પાર્ક વ્યૂ, થિરુવનંથપુરમ, કેરલા, ભારત - 695 033
ફોન: +91 471 2321132, ફેક્સ: +91 471 2322279, ઇ-મેઇલ: info@keralatourism.org.
તમામ અધિકાર અબાધિત © કેરલા પ્રવાસન 2017. કોપીરાઇટ | વપરાશની શરતો. ઇન્વિસ મલ્ટિમીડિયા દ્વારા બનાવેલ અને જાળવેલ.