કેવી રીતે આ વેબસાઇટ અંગે વધુ જાણવું?

 
Internal Search

Internal Search

This site facilitates the running of an internal search to discover if any specific information you are looking for is available on the site. Using this service offered by Google, this search engine will be prompt in providing you with the information you require. The contents of this site are divided into three parts. A majority of the content has been created with the sole purpose of providing information to travellers. There is a separate section for the benefit of people employed in the media sphere. Similarly, there is a section dedicated to providing information necessary for those working in the tourism or business sector.

કેરલા એક નજર

કેરલા એક નજર એ રાજ્ય અંગે માહિતી આપતો માહિતીનો સંગ્રહ છે. આ પેજ પરથી કેરલાની ભૌગોલિક, લોકો, જીવનની ગુણવત્તા, સુલભતા, વિઝાની જરૂરિયાત, હેલ્પલાઇન નંબરો જેવી વિગતો જાણો.

Large Video Collection

કેરલા અંગે વીડિયોઝ

આ વિભાગ, જોવાલાયક સ્થળો, આહાર અને રેસિપી, કલાના સ્વરૂપો, તહેવારો, આયુર્વેદ, બોટ રેસ અને વન્ય જીવન સહિત વિવિધ પ્રકારના વિષયો અંગે કેરલા પર્ના વીડિયો પૂરાં પાડે છે.

Tour Planner

ટુર પ્લાનર

ઇંટેલિજન્ટ ઇટરનરી પ્લાનરનો ઉપયોગ કરીને, તમે થોડી મિનિટોમાં તમારી જાતે કેરલાના પ્રવાસનું આયોજન કરી શકો છો.

Major Destinations

કેરલાના પર્યટક સ્થળો

કેરલામાં ઘણાં બધા પર્યટક સ્થળો આવેલા છે જેમાં કોઇપણ યાત્રીને રસ પડશે. તેના મનોરમ્ય સ્થાનો અને કુદરતી સુંદરતા માટે પ્રખ્યાત, કેરલા તેના પહાડ, બેકવોટર, બીચ, પાણીના ધોધ અને વન્ય જીવન સાથે કોઇપણ પ્રકૃતિ પ્રેમીને પ્રસન્ન કરશે તેવી ખાતરી છે.

E-Newsletter

E-Newsletter

Another service unique to this site is that it offers you access to the E-Newsletter published by Kerala Tourism for the last 15 years. You can go through these newsletters to learn more about the tourist seasons, travel details and resort deals. You can also get updates on Kerala Tourism and popular tourist spots. So subscribe now for this monthly E-Newsletter which won the prestigious PATA award twice.

Message Board

મેસેજ બોર્ડ

પ્રવાસીઓનું ફોરમ તમને આંતરક્રિયાત્મલ મેસેજ બોર્ડ પૂરું પાડે છે. અહીં સંભવિત પ્રવાસીઓ તેમના કેરલા પ્રવાસ અંગેના પ્રશ્નો પોસ્ટ કરી શકે છે. સેવા પ્રદાતાઓ જેને કેરલા પ્રવાસન દ્વારા અધિકૃત કરેલ છે તેઓ સંબંધિત માહિતી સાથે જવાબ આપશે. અહીં તમને કેરલામાં આવાસ અને મુસાફરી પર આશ્ચર્યજનક ઓફર અને અકલ્પનીય ડિસ્કાઉન્ટ મળશે.

District Tourism Promotion Councils KTDC Thenmala Ecotourism Promotion Society BRDC Sargaalaya SIHMK Responsible Tourism Mission KITTS Adventure Tourism Muziris Heritage

ટોલ ફ્રી નં.: 1-800-425-4747 (માત્ર ભારતની અંદર)

પ્રવાસન વિભાગ, કેરલા સરકાર, પાર્ક વ્યૂ, થિરુવનંથપુરમ, કેરલા, ભારત - 695 033
ફોન: +91 471 2321132, ફેક્સ: +91 471 2322279, ઇ-મેઇલ: info@keralatourism.org.
તમામ અધિકાર અબાધિત © કેરલા પ્રવાસન 2020. કોપીરાઇટ | વપરાશની શરતો | કૂકી નીતિ | અમારો સંપર્ક કરો.
ઇન્વિસ મલ્ટિમીડિયા દ્વારા બનાવેલ અને જાળવેલ..

×
This wesbite is also available in English language. Visit Close